Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદના બજેટસત્ર આજથી શરૂઆત  થવા જઇ રહી છે. બજેટસત્ર શરૂ થાય તે પહેલા ગઈકાલે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી હાજર રહી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રમાં સામેલ થતા પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યા હતી. 
સંસદ ભવનની બહાર મીડિયા સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિનું ભાષણ ભારતની બંધારણીય સંસદીય પ્રણાલીનું એક ગૌરવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આશાનું કિરણ ઉત્સાહની શરૂઆત લઈ સકારાત્મક અવાજો આવી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણા નાણામંત્રી પણ એક મહિલા છે. આવતીકાલે તેઓ બજેટ રજૂ કરવાના છે. આજના વૈશ્વિક સંજોગોમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર ભારતના બજેટ પર છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.