સુરતની કોર્ટે માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા લોકસભાના સાંસદનું પદ તેમની પાસેથી લઇ લેવામાં આવ્યું હતું. ત્યારે હવે રાહુલ ગાંધી સાંસદ ન રહ્યા હોવાથી તેમને સાંસદ તરીકે જે બંગલો મળ્યો હતો તેને ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Copyright © 2023 News Views | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.