સરકાર સિમને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાની છે. અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ સિમની રિ-વેરિફિકેશનની પ્રોસેસને સરળ બનાવશે. યૂઝરના ઘેર જઈ વેરિફિકેશન અને પાસવર્ડથી વેરિફિકેશન કરાશે. ટેલિકોમ કંપનીઓનું કામ સરળ બનશે. સુપ્રીમ કોર્ટે આજે જ આધાર સાથે લિંકની પ્રક્રિયાને કેન્દ્રના કહેવાથી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી લંબાવી છે. ગ્રાહકને સ્ટોર સુધી જવું નહીં પડે. કંપનીઓને વેબસાઈટ વગેરે માધ્યમોથી સવલત આપવા જણાવાયું છે. તે ઉપરાંત વનટાઈમ પાસવર્ડ અને આઈવીઆરએસથી વેરિફિકેશન કરવાનું શરૂ કર્યું. જો યૂઝર અન્ય કોઈ નંબર લેશે તો તેનું વેરિફિકેશન આપોઆપ થઈ જશે.