Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ ટી20 સિરીઝ જીતવાથી ફક્ત એક વિજય દૂર છે. ભારતીય ટીમના ચાહકો  ચાહકો આશા રાખી રહ્યા છે કે વિરાટ કોહલીની ટીમ બુધવારે રમાનારી ત્રીજી ટી20 મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી લે. બુધવારે રમાનારી ત્રીજી મેચનું પ્રસારણ ભારતીય સમય પ્રમાણે બપોરે સાડા બાર વાગ્યાથી થશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ