Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમરેલી લોકસભા બેઠક પર ભાજપે ૨૦૧૪માં ચુંટાયેલા સાંસદ નારણ કાછડીયાને એક ફરીથી ટીકીટ આપી છે. તેઓએ પોતાની રાજકિય કારકિર્દી સ્થાનિક સ્વરાજની ચુંટણીથી શરૂઆત કરી હતી. તેઓ ત્રીજી વખત લોકસભાની ચુંટણી લડી રહ્યા છે અને જો તેઓનો વિજય થશે તો અમરેલી બેઠક પરથી સતત ત્રણ વખત લોકસભા જીતવાનો રેકોર્ડ થશે.

નારણ કાછડિયાની રાજકિય કારકિર્દી તરફ નજર કરીએ તો તેઓ 1995-2000 જિલ્લા પંચાયત પરિષદના પ્રમુખ રહ્યા હતા, 2000-2005 ચેરમેન, પંચાયત પરિષદ 9 નવે. 2005 પંચાયત ઉપપ્રમુખ, અમરેલી, ગુજરાત 2009 ની 15 મી લોકસભામાં ચૂંટાઈ 31 ઑગ. 200 9-18 મે 2014 કૃષિ પર સ્થાયી સમિતિના સભ્ય, મે, 2014 16 મી લોકસભા (2 જી ટર્મ) માટે ફરીથી ચૂંટાયા, 1 સપ્ટે. 2014 પછી, સરકારી આશ્રિતો અંગેની સમિતિ, સભ્ય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પર સ્થાયી સમિતિ, સભ્ય, સલાહકાર સમિતિ, પાવર મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય એટલે ભારત સરકારના વિવિધ વિભાગોમાં સભ્ય પદે રહ્યા છે.

ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ પોતાની ઉમેદવારીનું  ફોર્મ ભરતી વખતે તેઓએ ૧.૭૨ કરોડનું નુકસાન થયું છે અને એફવાય બીએ સુધી અભ્યાસ કરેલ છે અને લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ