Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજેશ ચુડાસમા ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ખૂબ જ નાની વય લોકસભાના ઉમેદવાર બનીને  સાંસદ બન્યા હતા તેઓ કોંગ્રેસના કદાવર નેતા પૂજા વંશને હરાવ્યા હતા.

રાજેશ ચુડાસમા 2012માં ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હતા અને ત્યારે બાદ ૨૦૧૪ની લોકસભાની ચુંટણી આવી હતી ત્યારે તેઓને લોકસભાની ટીકીટ આપી હતી અને મે ૨૦૧૪, ૧૬મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા સપ્ટે ૨૦૧૪ પછી, પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પર સ્ટેન્ડિંગ કમિટિના સભ્ય સભ્ય, સલાહકાર સમિતિના સભ્ય અને  કૃષિ મંત્રાલયના સભ્ય તરીકે પણ ચુંટાઈ આવ્યા હતા.

ભાજપ પક્ષના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે રાજેશ ચુડાસમા એ ૧.૦૭ કરોડની સંપતિ જાહેર કરી છે અને તેઓએ એસ વાય બીએ સુધી અભ્યાસ કરેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ