Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • લોકસભાની ચૂંટણી લડતાં ઉમેદવારોની સામે કેટલા ગુના નોંધાયા હોય તો તેની વિગતો ખબારમાં આપવાની જોગવાઇ હેઠળ કેરળના પતનમથિટ્ટા બેઠકના ભાજપના ઉમેદવાર કે. સુરેન્દ્નનની સામે માત્ર 242 ગુનાઓ નોંધાયેલા છે..! આ ઉમેદવારે જ્યારે ફરજિયાત જોગવાઇ હેઠળ પૂરા કદના અખબારમાં ગુનાની જાણકારી જાહેર કરી ત્યારે આખા 4 પાનાં ભરીને છાપવુ પડ્યું હતું. આ બેઠક માટે 23મીએ મતદાન થવાનું છે. 242માંથી 222 ગુનાઓ તો બે જ દિવસમાં નોંધાયા હતા. (તસ્વીર-ઉમેદવારની)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ