વોટ્સ એપે કોરોના વાઇરસ અંગે ફેલાતી અફવા ઉપર નિયંત્રણ લાદવા માટે એક મહત્ત્વનું પગલું ભરીને વોટ્સ એપ મેસેજ ફેરર્વિંડગને સીમિત કરી દીધું છે. ફેસબુકની માલિકીવાળા વોટ્સ એપે કહ્યું છે કે, હવે કોઇ ફેરવર્ડ મેસેજને ફ્ક્ત એક જ ચેટ સાથે શેર કરી શકાશે. મતલબ કે તમે એક વખતમાં ફ્ક્ત એક જ યૂઝરને મેસેજ ફેરવર્ડ કરી શકશો.