Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બીજેપાની વિરુદ્ધ એકજૂટ થઈને વિપક્ષે આગામી રાષ્ટ્રપતિ ઈલેક્શનના ઉમેદવારને લઈને કવાયત શરૂ કરી દીધી છે. આ વખતે વિપક્ષ મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલ કૃષ્ણ ગાંધીને રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં ઉમેદવાર બનાવવા માગે છે. આ પહેલા વર્ષ 2012માં તૃણમૂલ કોંગ્રેસ તેમજ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉપરાષ્ટ્રપતિ ઈલેક્શનમાં લડવાનો પ્રસ્તાવ આપ્યો છે, પરંતુ તેમણે આ પ્રપોઝલને નકારી કાઢ્યુ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ