કોરોના વાઇરસ આપણો અદશ્ય દુશ્મન છે પણ આ અદશ્ય વાઇરસ સામેની લડાઈમાં કોરોના વોરિયર્સ અડગ અને અપરાજિત છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું. સોમવારે કર્ણાટકમાં બેંગ્લુરૂ ખાતે રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સનાં સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી ખુલ્લો મુક્યો હતો. તેમણે કહ્યું કે કોરોના સામેની લડાઈમાં આપણા મેડિકલ વર્કર્સની જીત નક્કી છે. કોરોના સામે લડતા ફ્રન્ટલાઇન વર્કર્સ સાથે અભદ્ર વર્તન કે હિંસા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.