ભારતીય સેનાએ હુમલો કરીને પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કરી નાંખ્યાં છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચ પેડને ટાર્ગેટ કરીને તેને ઉડાવી દીધા છે. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સરહદમાં છુપાયેલા દુશ્મનોને મોટુ નુક્સાન થયું છે.