Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના પેશાવરમાં દીર કોલોનીમાં આવેલી એક મદરેસા પાસે ભયંકર વિસ્ફોટ થયો છે. 
વિસ્ફોટમાં 7 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 70 જેટલા બાળકો ઘાયલ થયા છે. 
મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ પેશાવરની દીર કોલોનીમાં આવેલી મદરેસા પાસે થયો. ભોગ બનેલામાં બાળકો અને મદરેસાના ઈન્સ્ટ્રક્ટર્સ સામેલ છે. વિસ્ફોટ થયો ત્યારે મદરેસામાં ક્લાસિસ ચાલુ હતા. ઘાયલોને સારવાર અર્થે લેડી રિડિંગ હોસ્પિટલ અને અન્ય મેડિકલ ફેસિલિટીમાં ખસેડાયા છે. ઘાયલોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ