પાકિસ્તાનના સેન્ટ્રલ કુર્રમ એજન્સીના ગદર વિસ્તારમાં એક પેસન્જર વૈનમાં થયેલા બ્લાસ્ટમાં 6 બાળકો સહિત 10 જણાના મોત થયા છે. 13થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ખસાદર અધિકારીઓ પણ સામેલ છે.ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક અધિકારીના જણાવ્યાનુસાર રોડના કિનારે એન્ટી ચૈંક માઈન દબાવેલો હતો જેમાં બ્લાસ્ટ થવાને કારણે આ હોનારત સર્જાઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી અહી આત્મઘાતી હૂમલામાં 28 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.