બોલિવુડની ફિલ્મોમાં ગીતો ગાઇને ફેમસ બનેલા પાકિસ્તાની સિંગર આતિફ અસલમે હાલની જમ્મુ-કાશ્મીર સ્થિતિ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું. આતિફ અસલમે ટ્વીટ કરીને આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો અને લખ્યું હતું કે, હું સખત શબ્દોમાં કાશ્મીરીઓ વિરુદ્ધ કરવામાં આવી રહેલા હિંસા અને અત્યાચારની નિંદા કરું છું. અલ્લાહ કાશ્મીર અને દુનિયાભરના નિર્દોષ લોકોની જિંદગીની મદદ કરે. બીજા યુઝરે લખ્યું હતું કે, હજ જવા પહેલા આવું રાજનૈતિક સ્ટેટમેન્ટ આપવું ખૂબ દુખદ છે. હવે તને હિન્દી ફિલ્મોમાં કામ કરવામાં લાંબા સમય સુધી પરેશાની થવાની છે.