Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવુડના અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા નાના ભાઈની જુગારનો અડ્ડો ચલાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે વિસનગર ખાતે આવેલ મથુરદાસ ક્લબમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે રોકડ, મોબાઈલ, વાહન સહિત કુલ 6.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 20 જુગારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મહેસાણા પેરોલ ફ્લો સ્કોડને મોડી રાત્રે બાતમી મળી હતી કે કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ બન્ને વિસનગમાં આવેલ મથુરદાસ ક્લબમાં બહારથી જુગારીઓને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે હાઇપ્રોફાઇલ જુગારધામ પર રેડ પાડી 20 જુગારીઓને 1,94,૦૦૦ની રોકડ, 16 મોબાઈલ અને ત્રણ વાહનો સાથે ઝડપી પાડ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગારધામ બોલિવુડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવાતું હોવાનું બહાર આવ્યું છે.

અહીં મથુરદાસ ક્લબમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામમાં વિસનગર, અમદાવાદ, રાજકોટ, જોધપુર, સરખેજ-અમદાવાદ, મહેસાણા, મુંબઈ, નાના ચિલોડાથી લોકો જુગાર રમવા આવતા હતા. જુગારધામની આગળ વાહનોનો ખડકલો ન થાય, તે માટે બહારગામથી આવતા જુગારીયા માટે બે ઈક્કો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે આ બન્ને ગાડી પોલીસે જપ્ત કરી છે.

મહેસાણા LCBએ 20 જુગારીયાઓની ધરપકડ કરી
1) રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ (શાંતિનગર સોસાયટી, વિસનગર )
2 ) રાવલ કિર્તી રમણીકલાલ જયશંકર (વિસનગર)
3) લાલવાણી નરેન્દ્ર પ્રિતમદાસ હેમંતદાસ (અમદાવાદ )
4) ઠાકોર ભુપતજી જવાનજી, બેચરાજી (પુંદ્રાસણ)
5) ઠાકોર ભરતજી શકુજી બેચરજી (પુંદ્રાસણ)
6) પરમાર રમેશ ગણેશભાઈ નાથાભાઈ (વાવોલ)
7) પટેલ કેતન ભાયચંદભાઈ શંકરદાસ (ગોઝારિયા)
8) પરમાર અલ્પેશ ગાભાભાઈ શંકરલાલ (ગાંધીનગર)
9) વાઢેર (રાજપૂત) પરીમલ બાબુભાઈ નારણભાઈ (ગોઝારિયા)
10) પરીખ નિલેષ જયંતિલાલ મણીલાલ (અમદાવાદ, સેટેલાઈટ)
11) કુરેશી મહેબુબમીયા ભાઈમીયા જભુણીયા (અમદાવાદ, સરખેજ)
12) પટેલ કનુ પ્રહલાદભાઈ માધવદાસ (લાંઘણજ)
13) શાહ રાજુ નંદલાલ મણીલાલ (અમદાવાદ, ઈસનપુર)
14) પટેલ બળદેવ મગનભાઈ ત્રિભોવનદાસ (લાંઘણજ)
15) પરમાર વિનુ ગાકળદાસ પ્રભુદાસ (દિપરા દરવાજા, વિસનગર)
16) પટેલ અજય ચંદુભાઈ ગણેશભાઈ (લાંઘણજ)
17) સોની ગીરીશ બાબુભાઈ પરસોત્તમભાઈ, (વાડજ, અમદાવાદ )
18) પટેલ પ્રવિણ જયંતિભાઈ ઈશ્વરદાસ (દીપરા દરવાજા, વિસનગર )
19) કોળી (ભૈયા) પરશુરામ ઉર્ફે કિસન બરખુરામ (વિસનગર)
20) નાયી ભાણજી પશાભાઈ ત્રિભોવનભાઈ (વિસનગર)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ