અહીં ગુરુવાર રાત્રે પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું. આ હુમલામાં એક અધિકારનું મોત થયું જ્યારે બેની હાલત ગંભીર છે. પોલીસની વળતી કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો. હુમલો કરવામાં બે લોકો સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. ફ્રાન્સમાં બે દિવસ બાદ પ્રેસિડન્ટ ઇલેક્શન થવાના છે. છેલ્લા બે વર્ષમાં આતંકી હુમલામાં અત્યાર સુધી 230 લોકોના મોત થયા છે.