તેલ કંપનીઓએ આજે એટલે સોમવારે એકવાર ફરી પેટ્રોલની કિંમતમાં 0.48 પૈસા લીટર અને ડીઝલની કિંમતમાં 0.59 પૈસાનો વધારો કર્યો છે. નવમાં દિવસે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ 76.26 પ્રતિ લીટર જ્યારે ડીઝલ 74.63 પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.છેલ્લા 9 દિવસમાં પેટ્રોલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 5.21 રૂપિયા લીટરે વધારો થયો છે.