આંતરરાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે લોકોને ક્રૂડના ભાવ ઘટવાનો લાભ મળી રહ્યો નથી. રવિવારે ફરી એકવાર દેશની સરકારની ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL, IOC સતત 15 માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ સમય દરમિયાન પેટ્રોલ 7.97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ રૂ 8.68 વધી ગયું છે. લિટર દીઠ પેટ્રોલના ભાવમાં 35 પૈસા વધારો થયો છે અને ડીઝલના ભાવમાં પણ 60 પૈસાનો વધારો થયો છે.
દેશની સરકારની ઓઇલ માર્કેટિંગ કંપની HPCL, BPCL, IOC સતત 15 માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ સમય દરમિયાન પેટ્રોલ 7.97 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ રૂ 8.68 વધી ગયું છે.