લોકડાઉનના સમય દરમિયાન બહારના ખાવાનો ચટાકો ભારે પડી શકે છે. દિલ્હીના દક્ષિણ જિલ્લામાં આવેલી એક વસાહતના ૭૨ પરિવારોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં છે. સાઉથ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, એક જાણીતી પિત્ઝા ચેઇન સાથે સંકળાયેલ એક ડિલિવરી બોયનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેણે પિત્ઝા ડિલિવર કર્યાં હતાં તે તમામ ૭૨ પરિવારને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનો આદેશ અપાયો છે.