PM મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, રેલવે મંત્રી પીયુષ ગોયલ સહિત કેટલાક ભાજપના નેતાઓએ પોતના નામની આગળ 'ચોકીદાર' શબ્દ જોડ્યો છે. ટ્વીટર પર PM મોદીનું નવું નામ ચોકીદાર નરેન્દ્ર મોદી અને અમિત શાહનું નવું નામ ચોકીદાર અમિત શાહ તરીકે દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે PM મોદીએ 'મૈં ભી ચોકીદાર' કેમ્પેઈન શરુ કર્યું છે.