કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કર્યું. PM મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.