-
અખબારોમાં છેલ્લાં 4-5 દિવસથી કેન્દ્ર સરકારની કામગીરીની સિધ્ધિઓ વર્ણવતી જાહેરખબરોમાં ઉલ્લેખાયેલ શબ્દ નામુમકિન ભી મુમકિન હૈ...વાસ્તવમાં મોદી સરકારનું આગામી ચૂંટણીઓ માટેનું નક્કી કરાયેલું સૂત્ર છે જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ટોંક ખાતે એક જાહેરસભામાં આ કુલાસો કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં તેમની સરકારે છેલાલાં પાંચ વર્ષમાં કરેલા કામો ગણાવીને કહ્યું કે ભારતના વિકાસ માટે જેની વાતો થતી હતી તે હવે શક્ય બન્યુ-સાકાર બન્યું અને લોકોમાં એક વિશ્વાસ જાગ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ...!