-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત ખાતે સુરતીલાલાઓમાં એક નવી આશા જગાવતા કહ્યું કે આગામી 10-15 વર્ષના ગાળામાં સમગ્ર વિશ્વમાં જે ઝડપથી વિકસતા 10 શહેરો અલગ તારવવામાં આવ્યાં છે તે તમામ ભારતના છે અને એ ટોપ ટેનમાં પણ સૌથી મોખરે સુરત શહેર છે. એટલે આવનારો સમય સુરતનો છે અને ભારતના જ નહીં વિશ્વના અર્થતંત્રમાં સુરત ચાર ચાંદ લગાવશે. લાખોને રોજગાર મળશે. ભારત સરકાર સુરત સહિત આ ટોપ-ટેન શહેરોને તૈયાર કરવામાં છે.