પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે. કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમોનો શુભાંરભ કર્યો, કેશુબાપાના પરિવારને મળીના સાંત્વના આપી હતી અને મહેશ કનોડિયા નરેશ કનોડિયાને ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.