દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાને પ્રસરતો રોકવા સરકારે ૨૧ દિવસ માટે દેશભરમાં લાગુ કરેલા લોકડાઉનની મુદત ૧૪મીએ પૂરી થઈ રહી છે. ત્યારે પીએમ મોદી મંગળવારે સવારે ૧૦ કલાકે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરશે. લોકડાઉનને લગતી મહત્ત્વની જાહેરાતો તેઓ કરે તેવી ધારણા છે. પીએમ મોદી ક્યાં, કેટલી અને કેવી રીતે છૂટછાટ આપવી તેની જાહેરાત કરી શકે છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધુ હશે ત્યાં સખતાઈ વધારાશે અને જ્યાં સંક્રમણ ઓછું હશે ત્યાં શરતી છૂટ અપાશે તેવું મનાય છે.