કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે લાગુ 21 દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે પુરુ થઈ રહ્યું છે. આ પહેલા 9 રાજ્યો લોકડાઉન વધારવાની માગ કેન્દ્ર સરકાર સમક્ષ કરી ચૂક્યા છે. મંગળવારે 14 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને લઈને ચોથી વખત દેશને સંબોધિત કરી શકે છે. આ પહેલા વડાપ્રધાનનું શનિવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફોરન્સિંગ પણ થનાર છે. જણાવી દઈએ કે, PM મોદીએ 24 માર્ચે તેમના બીજા સંબોધનમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી.