ભાજપના 40માં સ્થાપના દિવસ પર PM મોદીએ પાર્ટીના કાર્યકર્તાને સંબોધિત કર્યા. આ દરમિયાન તેઓએ કહ્યું કે આ આપણા દેશ માટે ખુબ જ મુશ્કેલ સમય છે પરંતુ રાજ્ય સરકારોના સહકારથી આપણે સારી રીતે લડાઇ લડી રહ્યા છીએ.
PM મોદીએ કહ્યું કે ભારતે તમામ સ્તરે એક પછી એક પ્રોએક્ટિવ થઇને નિર્ણય લીધા. રાજ્ય સરકારોના સહકારથી આ નિર્ણયોને ગતિ પણ મળી. ભારતે જે રીતે ઝડપી અને સમગ્રતાથી કામ કર્યું છે. તેની પ્રસંશા ન માત્ર ભારતે પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કરી છે.
PM મોદીએ કહ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈ હજુ લાંબી છે, આપણે થાકવાનું નથી અને ન હાર માનવાની છે. આ લાંબી લડાઈ જીતીને બહાર આવવાનું છે. લડાઈમાં વિજય મેળવવો આપણા લોહીમાં છે, આપણા સંસ્કારમાં છે.