શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે, કોઈએ ભારતીય પ્રદેશમાં ઘૂસણખોરી કરી નથી કે કોઈએ આપણી ચોકી પર કબજો જમાવ્યો નથી. આ નિવેદનની આકરી ટીકા કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રદેશને ચીની આક્રમકતાના શરણે મૂકી દીધો છે. જો એ પ્રદેશ ચીનનો હતો તો મારા બે સવાલ છે. શા માટે આપણા સૈનિકો શહીદ થયાં? અને તેઓ ક્યાં શહીદ થયાં?