દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતો જઇ રહ્યો છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવાના છે.
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને લઇને PM મોદી બે દિવસ સતત અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. જે 16 જૂન અને 17 જૂને યોજાશે.