પંજાબમાં નિહંગ શીખો દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. સાથે જ નિહંગોએ તલવારથી પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાની કાર્યવાહી કરતા પંજાબ પોલીસે હવે સાત નિહંગની ધરપકડ કરી છે. દેશમાં કોરોના વાયરસના વધતા સંકટને કારણે લોકડાઉન લાગુ છે. જોકે, લોકડાઉનનું પાલન કરાવનારા પોલીસ કર્મીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે. પંજાબના પટિયાલામાં નિહંગોએ તલવારથી હુમલો કરી એક પોલીસ કર્મીનો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટનામાં સાત નિહંગોની ધરપકડ કરવામાં આવી છે.