Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદમાં વિપક્ષ અને સડકો પર ખેડૂતોના ઉગ્ર વિરોધ છતાં ગયા સપ્તાહમાં સંસદમાં પસાર કરાયેલા અને વિવાદાસ્પદ બનેલા ૩ કૃષિ ખરડાને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી. આ સાથે ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિએશન) બિલ ૨૦૨૦, ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ ૨૦૨૦ અને એસેન્શિયલ કોમોડિટી (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૦ કાયદા બની ગયાં છે. સરકારે હવે તે અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે.
૨૦મી સપ્ટેમ્બરના રોજ રાજ્યસભામાં કૃષિ ખરડા પરના મતદાન દરમિયાન તમામ નિયમોનું પાલન કરાયું હતું તેવા સરકારના દાવા પર સવાલો સર્જાયા છે. રાજ્યસભાની કાર્યવાહીના ટેલિવિઝન દૃશ્યો કંઇક અલગ વાત જ કહી રહ્યાં છે. સરકાર આ બે બાબતો પર જે કહી રહી છે તેનાથી વિપરીત દૃશ્યો રાજ્યસભાના ફૂટેજમાં સામે આવ્યાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ