દેશમાં જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી દિલ્હીની ખાનગી સ્કૂલો ફીમાં વધારો કરી શકશે નહીં. સ્કૂલો જ્યાં સુધી બંધ રહે ત્યાં સુધી ફક્ત ટયૂશન ફી જ લઈ શકશે તેમ દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું.