કોરોનાને લઇને ગુજરાત મોડલની સૌથી વધારે ચર્ચા થઇ રહીં છે. ગુજરાતમાં કોરોનાને લઇને મોતનો દર ઘણો વધારે છે. વિપક્ષ સતત તેને લઇને આક્રમક થઇ રહીં છે. આજે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રાજ્ય સરકારને આડેહાથ લીધી છે.
રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરી કેટલાક આંકડા શેર કર્યાં છે. જે પ્રમાણે, ગુજરાતમાં કોરોના વાઈરસથી મૃત્યુદર 6.25 ટકા છે. જે સૌથી વધુ છે. ત્યાં સુધી કે આ દર દેશના મૃત્યુદરથી પણ બેગણો વધારો છે. કોંગ્રેસ નેતાએ પોતાના ટ્વીટમાં ગુજરાતની સરખામણ કોંગ્રેસ શાસિત રાજ્યો સાથે કરી જણાવ્યું કે, ગુજરાત મોડલનું સત્ય ઉજાગર થઈ ગયું છે.
- ગુજરાત: 6.25%
- મહારાષ્ટ્ર: 3.73%
- રાજસ્થાન: 2.32%
- પંજાબ: 2.17%
- પોંડીચેરી: 1.98%
- ઝારખંડ: 0.5%
- છત્તીસગઢ: 0.35%