Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે એક નવા અંદાજમાં મોદી સરકારના જીએસટી પર આકરા પ્રહારો કરીને જીએસટીની નવી વ્યંગાત્મક વ્યાખ્યા આપતાં ચાબખાં માર્યા હતા કે જીએસટી એટલે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ નહીં પણ જીએસટી એટલે ગબ્બર સિંગ ટેક્સ...! જનસભામાં લોકોએ તાળીઓ પાડીને તેને અનુમોદન આપીને જીએસટીથી પડતી મુશ્કેલીઓને વાચા આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ