મહારાષ્ટ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડા બાદ રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. ગઈકાલ બાદ આજે પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. રાજકોટ, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, કચ્છ સહિત અનેક જગ્યાએ વરસાદનું આગમન શરૂ થયું હતું.