Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાની અસરના કારણે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરકારી આંકડાઓ મુજબ 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરકારમાં નોંધાયેલા ડેટા મુજબ છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન રાજ્યના અનેક તાલુકામાં અડધોથી એક ઇંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય વરસાદમાં રાજ્યમાં અને ઠેકાણે પાણી ભરાયા અને વૃક્ષધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ