Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવારે સવારે રોડ અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા છે.ટ્રક અને જીપ વચ્ચે ભીષણ ટક્કરમાં 6 મહિલા, 4 પુરૂષો અને 1 બાળકનું મોત નિપજ્યું છે જયારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. ઘટનાની જાણ શેરગઢ પોલીસને થતા તેમણે ક્રેનની મદદથી બંને વાહનોમાં ફસાયેલા મૃતકો અને ઈજાગ્રસ્તને બહાર નિકાળ્યા હતા. જાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ