Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજસ્થાન પોલીસે પાંચ કરોડ લિટર ઓઈલ ચોરીનું કૌભાંડ પકડી પાડયું છે, જેની કિંમત આશરે રૃ. ૫૦ કરોડ થવા જાય છે. રાજસ્થાન પોલીસે કેર્ન ઈન્ડિયાના ઓઈલ ફિલ્ડમાંથી છેલ્લાં છ વર્ષથી ચોરી કરી રહેલા ૨૫ શખસને ઝડપી લીધા છે. આ તમામ શખસો ક્રૂડ ઓઈલ ચોરીને પાણીની ટેન્કરોમાં ભરીને વેચી દેવાના સોફિસ્ટિકેટેડ નેટવર્કનો હિસ્સો હતા.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ