-
રાજસ્થાન ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી માટે આજે ઢંઢેરો જાહેર કરાયો હતો. જેમાં બેકારોને મહિને 5 હજારનું ભથ્થું, દર વર્ષે સરકારમાં 30 હજાર નોકરીઓ, 5 વર્ષમાં 50 લાખ નોકરીઓ, દરેક જિલ્લામાં યોગ ભવન, ખેડૂતોની આવક બમણી કરવી અને મનરેગાની જેમ શહેરી વિસ્તારમાં રોજગારીની બાંયધારી માટેનો કાયદો લાવવાના વચનો અપાયા હતા.