દસ રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર આજે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 2 રાજ્યોની 5 બેઠકો પર વિરોધ વગર જ સભ્ય પસંદ કરાયા છે. બાકીના 8 રાજ્યોની 19 બેઠકો પર આજે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાતની 4માંથી 2 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે. 1 પર કાંટાની ટક્કર છે.
ધારસભ્યોના આંકડાઓ પ્રમાણે, મધ્યપ્રદેશની 3 બેઠકોમાંથી 2 પર ભાજપની જીત નક્કી માનવામાં આવી રહી છે. એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. રાજસ્થાનમાં પણ 3 બેઠકો પર ચૂંટણી છે. જેમાંથી 2 પર કોંગ્રેસ અને 1 પર ભાજપની જીત લગભગ નક્કી છે.
ગુજરાતની 4 બેઠકોઃ ત્રણ પર સ્થિતિ સ્પષ્ટ, એક પર કાંટાની ટક્કર
ભાજપ
ધારાસભ્યઃ103
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ35
આ રીતે 2 બેઠકો પર જીત લગભગ નક્કી, ત્રીજી બેઠક જીતવા માટે 2 મત ઓછા
કોંગ્રેસ
ધારાસભ્યઃ 65
સમર્થનઃ3
કુલઃ68

આ રીતે 1 બેઠક પર જીત નક્કી માનવામાં આવી રહી છે, 2 બેઠક જીતવા માટે 2 મત ઓછા
ઉમેદવાર | ભાજપ | કોંગ્રેસ |
પહેલો | અભય ભારદ્વાજ | શક્તિસિંહ ગોહેલ |
બીજો | રામિલાબેન બારા | ભરત સિંહ સોલંકી |
ત્રીજો | નરહરિ અમીન |
મધ્યપ્રદેશની 3 બેઠકોનું ગણિત
ભાજપ
ધારાસભ્યઃ107
સમર્થનઃ5(2 અપક્ષ+2 બસપા+1 સપા)
કુલઃ112
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી વોટઃ52
આ રીતે 2 બેઠકો પર જીત નક્કી
કોંગ્રેસ
ધારાસભ્યઃ92
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ52
આ રીતે 1 બેઠક પર જીત નક્કી
બન્ને પક્ષોએ 2-2 બેઠકો પર સભ્ય ઉતાર્યા છે
ઉમેદવાર | ભાજપ | કોંગ્રેસ |
પહેલો | જ્યોતિરાદિત્ય સિંધિયા | દિગ્વિજય સિંહ |
બીજો | સુમેર સિંહ સોલંકી | ફુલસિંહ બરૈયા |
રાજસ્થાનની 3 બેઠકોનું ગણિત
કોંગ્રેસ
ધારાસભ્યઃ107
સમર્થનઃ18
કુલઃ125
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ51
આ રીતે 2 બેઠકો પર જીત નક્કી
ભાજપ
ધારાસભ્યઃ72
સમર્થનઃ3
કુલઃ75

આ રીતે એક બેઠક પર જીત નક્કી
ઉમેદવાર | ભાજપ | કોંગ્રેસ |
પહેલો | રાજેન્દ્ર સિંહ ગેહલોત | કે સી વેણુગોપાલ |
બીજો | ઓંકાર સિંહ લખાવત | નીરજ ડાંગી |
ઝારખંડની 2 બેઠકોનું ગણિત
ઝારખંડ મુક્તિ મોર્ચા
ધારાસભ્યઃ29
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે જરૂરી મતઃ27
આ રીતે એક બેઠક પર જીત નક્કી
ભાજપ
ધારાસભ્યઃ25

ધારાસભ્યઃ15
એક સભ્ય ઉતાર્યો છે, પરંતુ જીતવા માટે જરૂરી મત નથી