Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • (તખુભાઈ સાંડસુર દ્વારા...)

    પ્રાકૃતિક સૌંદર્ય તથા સંપદાથી ભરપૂર મધ્ય આફ્રિકા ના રવાન્ડા દેશ ની રાજધાની કિગાલી માં શનિવાર તારીખ 20-4- 19 ના રોજ માનસ હનુમાના કથાનો મંગલ પ્રારંભ થયો.

    પ્રથમ દિન ના મંગલાચરણમાં રવાન્ડા દેશના રાષ્ટ્ર પ્રમુખ શ્રી પોલ કીગામે વિશેષ હાજર રહી કથા શ્રાવકોને સંબોધિત કરતા કહ્યું ."અમારા દેશમાં આવો સુંદર મજાનું ધાર્મિક કાર્યક્રમ યોજવા બદલ સરકાર આયોજકો નો ખાસ આભાર માને છે. એટલું જ નહીં અહીં આપ સૌને સારી સવલતો ,સલામતી મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે .પૂજ્ય મોરારી બાપુને સરકાર દેશના વિશેષ અતિથિ ગણે છે .એટલું જ નહીં તેમણે રવાન્ડા નરસંહારમાં જાન ગુમાવનાર પરિવારને સાંત્વના ,આત્માની મુક્તિ માટેના કરેલા સંકલ્પ માટે હું તેનો વિશેષ આભાર માનું છું . આવા કાર્યક્રમો માટે અમારા દેશમાં પધારતા રહેશો તેવી વિનંતી .રાષ્ટ્રપ્રમુખ શ્રી કીગામે સાથે તેના મંત્રીમંડળના સભ્યો શ્રી રિચાર્ડ્સે ઝીબ્રા, અનાસ્તોય સીયાકો,ચોરાયા હેજીઆરેમી,ફ્રાન્સિસ કાતરે સહિતના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત હતા.

    કથા આયોજક શ્રી આશિષ ઠકકરે સૌને આવકારી રવાન્ડિયન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાપુ પ્રત્યેના સોહાર્દ ને, અભિવ્યક્ત કરતા તેવો ભાવુક શબ્દોમાં કહ્યું હતું. મારું જીવન એ જ બાપુ છે .બાપુ દ્વારા યોજાતા આવા યજ્ઞકાર્યમાં અમે માત્ર નિમિત બનવાનો આનંદ લઈએ છીએ .રવાન્ડા દુનિયાના આર્થિક 10 સુરક્ષિત દેશો પૈકીનો એક રાષ્ટ્ર હોવાનું તથા તે પ્રગતિના પંથે હોવાનું પણ ગૌરવ કરીએ છીએ .ટીનાભાઇ જસાણી એ પૂજ્ય બાપુ વતી રાષ્ટ્રપ્રમુખના વિવેક, સૌંદર્ય, સૌજન્યને બિરદાવ્યા હતા.

    રવાન્ડા નું મુખ્ય મથક કિગાલી દુનિયાના સ્વચ્છ તથા પ્લાસ્ટિક મુક્ત શહેરોમાંનું એક છે. કીગાલી કન્વેન્શન સેન્ટરના સભાખંડમાં પ્રથમ દિવસની રામકથાનું નામાભિધાન પૂજ્ય મોરારી બાપુએ 'માનસ હનુમાના'કહ્યું હતું. પ્રારંભે રવાન્ડાનુઈન્ટોર ન્રૃત્ય તથા ઢોલ નૃત્યની પણ પ્રસ્તુતિ થઈ હતી.

    બાપુએ કહ્યું ."સંસારમાં રહીને અનાસક્ત આસક્તિને પામી જાય તો વાત જ શું કરવી ? રામની સાથે અગ્નિ જોડાયેલા છે .હનુમાનજી તાપસ ના રૂપમાં ભગવાન ના સંત છે. બાલકાંડ અયોધ્યાકાંડ ,અરણ્યકાંડ બધામાં હનુમાનજી મહારાજની શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય છે .રામકથામાં રામ હનુમાનજી સદાય નવા હોય એટલો જ નહીં તેના શોધો પણ એ જ વર્ગમાં આવે છે નહીં તો આટલી કથાઓ પછી લોકો શા માટે કથાશ્રવણ કરતા રહે .તેથી તેઓ પણ દિન-બ-દિન અવાજ હોય છે હનુમાનજીનો સ્નેહ અભિષેક કરવાનો સુંદર સુયોગ છે. ગુરુશિક્ષા થી દિક્ષા ,ભિક્ષા ગુરુ હોય છે.તથા આ એક પ્રાસાદિક રીતે પીરસાતું રહે છે.

    હમ તો કુછ દેને કો કાબિલ નહીં

    'જિસકો જીનેકા જંગ હું વો અપને ટંગ કે લિયે '

    કૃષ્ણ મૂર્તિ કહે છે." વ્યથાથી મુક્તિ કેમ મળે? પણ હું કહું છું વ્યથાથી મૂકતી ત્યારે મળે જો તે તેજ ગતિએ તે ચાલે. માનસ એ હનુમાન માને છે હનુમાન એ માનસ માને છે.

    રવાંડા ની આ કથામાં દેશ-વિદેશના ઘણા લોકો કથાશ્રવણ કરી રહ્યા છે .

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ