સાબર ડેરીમાં ભાવ ફેર મુદ્દે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. પશુપાલકોએ જિલ્લાના કેટલાંક ગામોની ડેરીમાં દૂધ ન ભરાવી વિરોધ નોંધાવ્યો છે. ડેરીમાં દૂધ આપવાના બદલે પશુપાલકોએ માર્ગો પર દૂધ ઢોળીને સહકારી તંત્ર સામે પોતાનો રોષ દર્શાવ્યો છે.
મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં પશુપાલકોએ સ્થાનિક ડેરી સામે પણ વિરોધ નોંધાવ્યો છે, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીના, વિજયનગર, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભાવ ફેરને પશુપાલકો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યાં છે.