Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિવાદાસ્પદ રાફેલ સોદા અંગે રાજકીય ઘમસાણ વચ્ચે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)નો રિપોર્ટ મંગળવારે ભારે હોબાળા વચ્ચે સંસદનાં બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. શાસક પક્ષ અને વિરોધપક્ષોનાં સાંસદોનાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસ અને ભાજપે સામસામા આક્ષેપો-પ્રતિ આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પીએમ મોદી પર સીધા આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત રાફેલ સોદાની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસ કરાવવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ