અર્થતંત્ર અને ફાઇનાન્શિયલ સેક્ટરને વેગ આપવા ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે બીજું કોવિડ-૧૯ પેકેજ જાહેર કર્યું હતું. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે બિઝનેસ અને નાના નોનબેન્કિંગ ધિરાણકર્તાઓને મજબૂતાઇ આપવા નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને ભંડોળ ઉપલબ્ધ કરાવવા, બેન્કોની ધિરાણ ક્ષમતા વધારવા અને લોન ચૂકવવામાં વિલંબ થતાં લોનધારકોને ડિફોલ્ટર બનવાથી બચાવવા સંખ્યાબંધ જાહેરાતો કરી હતી.