Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 જૂને શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર થયા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આ ત્રણ દિવસીય બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો વિશે જણાવ્યું. આ વખતે પણ પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યા છે. જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટને 6.25% તથા માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસલિટી રેટ પણ યથાવત્ રાખતાં તેને 6.75%ના દરે જાળવી રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ પણ સારી સ્થિતિમાં છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ