Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત દિવસે-દિવસે કોરોના હોટસ્પોટ બની રહ્યો છે. કોરોના મહામારી નબળી પડવાના સ્થાને વધુ વકરી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર શુક્રવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૨૭૩ દર્દીનાં મોત થયાં છે અને અત્યાર સુધીના સૌથી વધુ ૯,૮૫૧ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ભારતમાં કોરોનાના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો ત્યારથી અત્યાર સુધીના આ સૌથી ઊંચા આંકડા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ