ભારતમાં સોમવારથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ ખુલ્લા મૂકવાની તૈયારીઓ મધ્યે કોરોના સંક્રમણના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર શનિવાર સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૯૪ કોરોનાથી સંક્રમિત દર્દીનાં મોત થયાં હતાં. આ સાથે દેશમાં કોવિડ-૧૯ મહામારીમાં હોમાઈ જનારાની સંખ્યા ૬,૬૪૨ થઈ હતી.