રેશમા અને વરૂણે આજે અમદાવાદમાં એક પ્રસ કોન્ફરન્સ કરી હતી જેમાં રેશમાં પટેલે પાસ કન્વીનર હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કરી તેને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો હતો અને સાથે જ રેશમાએ કહ્યું કે, હાર્દિક પટેલ અવાર-નવાર કોંગ્રેસ સાથે ગુપ્ટ મિટિંગ કરી રહ્યો છે. તે પોતાના ષડયંત્ર દ્વારા ગુજરાતનાં લોકોને ગુમરાહ કરી રહ્યો છે.