રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર બાઈક ચલાવતી વખતે હેલ્મેટ મરજીયાત કર્યું હતું. જેને લઈને આજે (મંગળવારે) સુપ્રીમ કોર્ટેની રોડ સેફ્ટી કમિટીએ કાયદામાં ફેરફાર કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. કમિટીએ કાયદામાં ફેરફાર કરવા બદલ રાજ્ય સરકારને પત્ર લખીને લેખિતમાં જવાબ માંગ્યો છે. આ ઉપરાંત ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરાવવાની અને દર ત્રણ મહિને કાયદાનું રિવ્યુ કરાવવાની સૂચના આપી છે.