Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતા અને રોટરેકટ કલબ ઑફ અમદાવાદ અસ્મિતાનો શપથ સમારોહ તા,17/10/2020 ના શુક્રવાર ના રોજ હોટલ રેડિસન બ્લ્યૂ મા યોજાઈ ગયો.
આ કાર્યકમ મા મુખ્ય
 મહેમાન તરીકે ફુડ અને ડ્રગસ ના કમિશ્નર  દિપીકા બેન ચૌહાણ ને આમત્રણ આપવા મા આવયુ હતું.જોકે  સંજોગવસાત તેઓ હાજર રહી શકયા નહોતા..
ઇન્સ્ટોલેશન
 ઓફિસર તરીકે એ.કે,એસ,પી,ડી જી. મૌલિન ભાઈ પટેલ અને ઇન્ડક્શન  ઓફિસર તરીકે  આસિ.ગવૅનર સંગીતા શાહ હાજર રહયાં હતા.
પી.ડી.જી.ડાૅ. જે.પી. વ્યાસ ,પી.ડી.જી.જોઈતા ભાઈ અને અમદાવાદ ના આસિ.ગવૅનરસ એટલે કે ટીમ "સમપન" હાજર રહી હતી.
રોટરી કલબ ઓફ અમદાવાદ અસ્મિતા  ના સીનીઅર  અને નવા મેમ્બર્સ તેમના સ્પાઉસ  સાથે હાજર રહયા હતા આ સાથે  અસ્મિતા  ની રોટરેકટ ટીમે પણ ઉત્સાહ
 પૂવૅક હાજર રહી હતી.ગત વષૅ 2019/20ના પ્રેસિડેન્ટ આશા દેસાઈએ મહેમાનોને આવકાર્યા હતા 
  અસ્મિતા  ના વષૅ 20/21 ના પ્રેસિડેનટ  વષાૅ પ્રજાપતિ અને સેકટરી વિનલ પટેલે  શપથ લીઘા તથા ગત વષૅ 2019/20ના પ્રેસિડેન્ટ આશા દેસાઈએ અને સેકે્ટરી રાખી ખંડેલવાલે   તેમને કોલર પહેરાવી હોદા ની જવાબદારી સુપ્રત કરી હતી.
આ સાથે રોટરેકટરો નો પણ શપથ સમારોહ થયો અને પ્રેસિડેનટ તરીકે શોનિત અરોરા અને સેકરેટરી તરીકે જૈની સોની એશપથ લીઘા.
નવા બોડૅ મેમબસૅ એ શપથ લીઘા.સેકે્ટરી રાખી ખંડેલવાલે ગત વર્ષ કરેલ કાયોની રજૂઆત કરી હતી્
આ વષેૅ કલબ મા નવા દસ સભ્યો સમેલ થયા અને સભ્યસંખ્યા ૩૫ થઈ.  નવા સભ્યોમા રિયા અસુદાની, સંમતી દેસાઈ, મીતા ગાંઘી,હની ભટ્ટ,રૂપલ પટેલ,હેતલ પટેલ વિ.એ શપથ લીઘા.
પ્રેસિડનટ વષાૅબેને તેમનુ વિઞન જણાવતા કહયુ કે બહેનો ને આજીવિકા ની તકો આપી ને આત્મનિર્ભર  બનાવવા ના કાર્યો  ઉપર વઘારે કામ કરી "મિશન આજીવિકા ના  પૂરા વેગ થી આગળ લઈ જશું
તે ઉપરાંત રોટરી જે સાત સેવાકીય ક્ષેત્રો મા કામ કરે છે, તે દરેક ક્ષેત્ર મા વૈવિધ્ય
 સભર કામ કરશુ.અગાઉ ના કાયોૅ મા ગતિ લાવીશુ અને પૂરી ટીમ સાથે તન,મન,ઘન અને સમય આપી ને નિષઠાપૂવૅક આગળ વઘશુ.રોટરેકટ ક્લબ ના પ્રેસિડેન્ટ શોનિત અરોરાએ પણ પોતાનુ વિઝન રજૂ કયુ હતું.પી.ડી.જી. મૌલિનભાઈએ ક્લબના કાયોને બિરદાવી નવા નિમાયેલા  પેશિડનટ તથા સેકટરી ને શુભેચ્છાઓ આપી ઠતી્ એ.જી. સંગીતા શાહે પણ હંમેશા સહકાર અને માર્ગદર્શન આપશે  તેવું તેમના વક્તવ્યમાં કહ્યું હતું્ડિસટીકટ ઈનટરેકટ ચેર હેમાબેન શાહે ઇનટરેકટનુ ચાર્ટર્ડ સોંપ્યું હતું.
કાયૅક્મ મા સહુ ને શુભેચછા કીટ આપી, જેમા ડાૅ.નેહલ સાઘુ તરફથી N95 માસક,રોટેરીયન કૌશલભાઈ તરફ થી સેનેટાઈઞર અને, સી વિટામીન સી ની ગોળી   ,આપવામા આવી હતી  
કલબ ના સભ્ય ગિતીકા બેન સલુજા એ ગોટલા માથી જાતે ઉછેરી ને આંબા ના છોડ બનાવ્યા હતા દરેક સભ્ય ને ગિફ્ટ કરી ને પર્યાવરણ ની જાળવણી નો સંદેશો પાઠવ્યો હતો 
તેઓ મીઠા લિમડા ના છોડ પણ સાથે લાવયા હતા, જે સભયો એ સાદર સ્વીકાર્યા હતા.
સમગ્ કાયૅક્મ ને સફળનુ સંચાલન સભ્ય દિવ્યા ગુપ્તા ઘ્વારા કરવામાં આવ્યું હતું  લીના ગાંધી , પિંકી  સાધુ, રશ્મી જૈન,  નેહાબેન ભટ્ટ,ગિતિકા સલુજા તથા   ક્લબના સભ્યોઍ નોંધપાત્ર સહકાર આપ્યો હતો ઘમેૅનદ્ર ભાઈ  પટેલ નો આ કાર્યક્રમ  માં ઘણો સારો સહકાર 
રહયો.હતો..તેમનો ખાસ આભાર..
  અસ્મિતા  ક્લબ ના ઈન્સ્ટોલેશન માં સ્પોન્સર નું ચોકોલેટ બુકે થી સ્વાગત કરવામાં આવી ને આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. 
સેકરેટરી વિનલ પટેલે હાજર રહેલ અસ્મિતા  ના મેમ્બર્સ અતિથિ ગાન અને અસ્મિતા સ્પાઉસ નો આભાર માન્યો હતો.
રોટરી ક્લબ નો મુખ્ય હેતુજ સેવાકીય અને માનવીય છે જેનાથી લોકો નું કલ્યાણ થયી શકે

Unlock 5.0

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.